1 સામાન્ય રીતે કયા રાજ્યના લોકોનો મુખ્ય ખોરાક દાળ, ભાત, રોટલી અને શાક છે ? A ગુજરાત B રાજસ્થાન C પશ્ચિમ બંગાળ D ઉત્તર પ્રદેશ 2 ભાત રાંધવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી છે ? A ચોખા અને દાળ B ચોખા અને પાણી C ઘઉં અને પાણી D ચોખા અને મીઠું 3 નીચેના પૈકી કયો ખાદ્યપદાર્થ વનસ્પતિ પેદાશ છે ? A મધ B ઘી C સરસવ D દૂધ 4 નીચેના પૈકી કયો ખાદ્યપદાર્થ પ્રાણીજ પેદાશ છે ? A રાજમા B મીઠું C મસાલા D માખણ 5 નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ પેદાશ નથી તેમજ પ્રાણીજ પેદાશ પણ નથી ? A ખાંડ B મીઠું C મધ D મરચું 6 શાકભાજી અને ફળો ક...
CHAPTER ONE FOOD WHERE IT COMES FROME? Index આગળની ટેસ્ટ CHAPTER ONE FOOD WHERE IT COMES FROME? ધોરણ ૬ વિજ્ઞાન પ્રકરણ ૧ ખોરાક : ક્યાંથી મળે છે ? નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો બધ...
Comments
Post a Comment