QUIZ
- Get link
- X
- Other Apps
CHAPTER ONE FOOD WHERE IT COMES FROME?
ધોરણ ૬ વિજ્ઞાન પ્રકરણ ૧ ખોરાક : ક્યાંથી મળે છે ?
નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો
- સામાન્ય રીતે કયા રાજ્યના લોકોનો મુખ્ય ખોરાક દાળ, ભાત, રોટલી અને શાક છે ?
- ગુજરાત
- રાજસ્થાન
- પશ્ચિમ બંગાળ
- ઉત્તર પ્રદેશ
- ભાત રાંધવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી છે ?
- ચોખા અને દાળ
- ચોખા અને પાણી
- ઘઉં અને પાણી
- ચોખા અને મીઠું
- નીચેના પૈકી કયો ખાદ્યપદાર્થ વનસ્પતિ પેદાશ છે ?
- મધ
- ઘી
- સરસવ
- દૂધ
- નીચેના પૈકી કયો ખાદ્યપદાર્થ પ્રાણીજ પેદાશ છે ?
- રાજમા
- મીઠું
- મસાલા
- માખણ
- નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ પેદાશ નથી તેમજ પ્રાણીજ પેદાશ પણ નથી ?
- ખાંડ
- મીઠું
- મરચું
- હળદર
- શાકભાજી અને ફળો કોણ આપે છે ?
- વનસ્પતિ
- પ્રાણીઓ
- વનસ્પતિ અને પ્રાણીઓ
- આપેલા તમામ
- ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ?
- મૂળ
- પ્રકાંડ
- પાન
- ફૂલ
- બટાટાના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ?
- મૂળ
- પ્રકાંડ
- પર્ણ
- પુષ્પ
- નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી ?
- દહીં
- માખણ
- ચીઝ
- ચીકન-કરી
- ગાય કયા પ્રકારનું પ્રાણી છે ?
- તૃણાહારી
- માંસાહારી
- મિશ્રાહારી
- આપેલ તમામ
- મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે ?
- તૃણાહારી
- માંસાહારી
- મિશ્રાહારી
- આપેલ તમામ
- વાઘ માત્ર માંસ ખાય છે, માટે તે ............... છે.
- તૃણાહારી
- માંસાહારી
- મિશ્રાહારી
- આપેલ તમામ
- હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે ............... છે.
- તૃણાહારી
- માંસાહારી
- મિશ્રાહારી
- આપેલ તમામ
- પોપટ ફક્ત ........ ની પેદાશ ખાય છે.
- પ્રાણીજ અને વનસ્પતિ
- પ્રાણીજ
- વનસ્પતિની
- આપેલ તમામ
- આપણે જે .......... પીએ છીએ, જે ગાય-ભેંસ અને બકરીમાંથી મળે છે, તે પ્રાણીજ પેદાશ છે.
- દૂધ
- પાણી
- ચા
- સરબત
- ખાંડ આપણને ......... માંથી મળે છે.
- ઘઉં
- બકરી
- શેરડી
- ગાય
- જેમનાં બીજમાંથી ખાદ્ય તેલ મેળવી શકાય છે, તેમને તેલીબિયાં કહેવાય. નીચેનામાંથી શાના બીજને તેલીબિયાં કહી શકાય નહિ ?
- તલ
- સરસવ
- એરંડા
- ચણા
- રસોઈમાં વપરાતા સાજીના ફુલ એ શાની પેદાશ કહેવાય ?
- વનસ્પતિજ
- પ્રાણીજ
- વનસ્પતિજ તેમજ પ્રાણીજ
- આપેલ પૈકી એકેય નહિ
- મિશ્રાહારી પ્રાણી કયું છે ?
- હરણ
- સિંહ
- રીંછ
- સસલું
- નીચેના પૈકી કયું મૂળ કહેવાય ?
- ફલાવર
- ગાજર
- કોબીજ
- ભીંડો
- આપેલા ચિત્રો માંથી કયું મિશ્રાહારી પ્રાણી છે ?
-

-

- ગાય
- બકરી
-
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment