1 |
સામાન્ય રીતે કયા
રાજ્યના લોકોનો મુખ્ય ખોરાક દાળ, ભાત, રોટલી અને શાક છે ? |
|
A |
ગુજરાત |
|
|
|
|
|
|
|
B |
રાજસ્થાન |
|
|
|
|
|
|
|
C |
પશ્ચિમ બંગાળ |
|
|
|
|
|
|
|
D |
ઉત્તર પ્રદેશ |
|
|
|
|
|
|
2 |
ભાત રાંધવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી છે ? |
|
A |
ચોખા અને દાળ |
|
|
|
|
|
|
|
B |
ચોખા અને પાણી |
|
|
|
|
|
|
|
C |
ઘઉં અને પાણી |
|
|
|
|
|
|
|
D |
ચોખા અને મીઠું |
|
|
|
|
|
|
3 |
નીચેના પૈકી કયો ખાદ્યપદાર્થ વનસ્પતિ પેદાશ છે ? |
|
A |
મધ |
|
|
|
|
|
|
|
B |
ઘી |
|
|
|
|
|
|
|
C |
સરસવ |
|
|
|
|
|
|
|
D |
દૂધ |
|
|
|
|
|
|
4 |
નીચેના પૈકી કયો ખાદ્યપદાર્થ પ્રાણીજ પેદાશ છે ? |
|
A |
રાજમા |
B |
મીઠું |
C |
મસાલા |
D |
માખણ |
5 |
નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ પેદાશ નથી તેમજ
પ્રાણીજ પેદાશ પણ નથી ? |
|
A |
ખાંડ |
B |
મીઠું |
C |
મધ |
D |
મરચું |
6 |
શાકભાજી અને ફળો કોણ આપે છે ? |
|
A |
પ્રાણીઓ |
|
|
|
|
|
|
|
B |
વનસ્પતિઓ |
|
|
|
|
|
|
|
C |
પ્રાણીઓ અને વનસ્પતિઓ |
|
|
|
|
|
D |
આપેલ તમામ |
|
|
|
|
|
|
7 |
ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ? |
|
A |
મૂળ |
B |
પ્રકાંડ |
C |
પર્ણ |
D |
પુષ્પ |
8 |
બટાટાના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે ? |
|
A |
મૂળ |
B |
પ્રકાંડ |
C |
પર્ણ |
D |
પુષ્પ |
9 |
નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી ? |
|
A |
દહીં |
B |
માખણ |
C |
ચીઝ |
D |
ચીકન-કરી |
10 |
ગાય કયા પ્રકારનું પ્રાણી છે ? |
|
A |
તૃણાહારી |
B |
માંસાહારી |
C |
મિશ્રાહારી |
D |
આપેલ તમામ |
11 |
મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે ? |
|
A |
તૃણાહારી |
B |
માંસાહારી |
C |
મિશ્રાહારી |
D |
આપેલ તમામ |
12 |
ગરોળી કયા પ્રકારનું પ્રાણી છે ? |
|
A |
તૃણાહારી |
B |
માંસાહારી |
C |
મિશ્રાહારી |
D |
આપેલ તમામ |
13 |
વાઘ માત્ર માંસ ખાય છે, માટે તે ............... છે. |
|
A |
તૃણાહારી |
B |
માંસાહારી |
C |
મિશ્રાહારી |
D |
આપેલ તમામ |
14 |
હરણ માત્ર વનસ્પતિની પેદાશ ખાય છે, માટે તે
............... છે. |
|
A |
તૃણાહારી |
B |
માંસાહારી |
C |
મિશ્રાહારી |
D |
આપેલ તમામ |
15 |
પોપટ ફક્ત ........ ની પેદાશ ખાય છે. |
|
A |
પ્રાણીજ |
|
|
|
|
|
|
|
B |
વનસ્પતિની |
|
|
|
|
|
|
|
C |
પ્રાણીજ અને વનસ્પતિ |
|
|
|
|
|
D |
આપેલ તમામ |
|
|
|
|
|
|
16 |
આપણે જે .......... પીએ છીએ, જે ગાય-ભેંસ અને
બકરીમાંથી મળે છે, તે પ્રાણીજ પેદાશ છે. |
|
A |
દૂધ |
B |
પાણી |
C |
ચા |
D |
સરબત |
17 |
ખાંડ આપણને ......... માંથી મળે છે. |
|
A |
ઘઉં |
B |
બકરી |
C |
ગાય |
D |
શેરડી |
18 |
નીચેના પૈકી કયું ધાન્ય છે ? |
|
A |
મગ |
B |
અડદ |
C |
મકાઈ |
D |
વટાણા |
19 |
જેમનાં બીજમાંથી ખાદ્ય
તેલ મેળવી શકાય છે, તેમને તેલીબિયાં કહેવાય. નીચેનામાંથી શાના બીજને તેલીબિયાં
કહી શકાય નહિ ? |
|
A |
તલ |
B |
સરસવ |
C |
એરંડા |
D |
ચણા |
20 |
રસોઈમાં વપરાતા સાજીના ફુલ એ શાની પેદાશ કહેવાય ? |
|
A |
વનસ્પતિજ |
|
|
|
|
|
|
|
B |
પ્રાણીજ |
|
|
|
|
|
|
|
C |
વનસ્પતિજ તેમજ પ્રાણીજ |
|
|
|
|
|
D |
આપેલ પૈકી એકેય નહિ |
|
|
|
|
21 |
નીચેના પૈકી કયું મૂળ કહેવાય ? |
|
A |
|
B |
ગાજર |
C |
ફલાવર |
D |
કોબીજ |
22 |
બાજુમાં આપેલ ચિત્ર શાનું છે ? (ફણગાવેલા મગનું ચિત્ર
મૂકવું) |
|
A |
ફણગાવેલા મગ |
B |
મરચાં |
C |
માંસ |
D |
ઘઉં |
23 |
મિશ્રાહારી પ્રાણી કયું છે ? |
|
A |
હરણ |
B |
સિંહ |
C |
રીંછ |
D |
સસલું |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
1 |
ભાત બનાવવા ફક્ત બે જ ખાદ્યસામગ્રી વપરાય છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
2 |
દાળ બનાવવા બેથી વધારે ખાદ્યસામગ્રી વપરાય છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
3 |
મીઠું વનસ્પતિ પેદાશ છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
4 |
તેલ પ્રાણીજ પેદાશ છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
5 |
શાક તરીકે વપરાતી કોબીજ એ કોબીજના છોડનો પર્ણ ભાગ છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
6 |
વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ અને ફૂલ ખોરાક તરીકે
વપરાતા નથી. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
7 |
સરસવના પાંદડામાંથી તેલ નીકળે છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
8 |
કેળના વિવિધ ભાગો ખોરાક તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
9 |
ભાતના ઓસામણમાં ડૂબાડેલા કોળાના ફૂલને તળીને ખાઈ શકાય
છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
10 |
હરણ મિશ્રાહારી છે. |
|
A |
ખરું |
B |
ખોટું |
|
|
|
|
Comments
Post a Comment